Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 32 18 24 22 32 18 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા આંધ્રપ્રદેશ રાજસ્થાન તેલંગાણા ઓરિસ્સા આંધ્રપ્રદેશ રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 250 વર્ષ 200 વર્ષ 210 વર્ષ 250 વર્ષ 250 વર્ષ 200 વર્ષ 210 વર્ષ 250 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કઇ સંખ્યા મોટી છે ? 3.06 3.0006 3.6 3.006 3.06 3.0006 3.6 3.006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District To run after someone is ___. race marathon follow chase race marathon follow chase ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? જયંત પટેલ આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા પી. કે. તનેજા જયંત પટેલ આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા પી. કે. તનેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP