કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 10મા સુલતાન ઓફ જોહર કપ 2022માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? ભારત નેપાળ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ભારત નેપાળ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? શ્રીનગર ઈમ્ફાલ દેહરાદૂન ગંગટોક શ્રીનગર ઈમ્ફાલ દેહરાદૂન ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે કોણ ચૂંટાયુ ? અનિલ અગ્રવાલ આરતી કૌશલ્યા વેણુ ગોપાલ અચંતા સુબ્રતો બાગ્ચી અનિલ અગ્રવાલ આરતી કૌશલ્યા વેણુ ગોપાલ અચંતા સુબ્રતો બાગ્ચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. આપેલ બંને એક પણ નહીં ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? ભાભા મિશન કલામ મિશન પ્રારંભ મિશન ધવન મિશન ભાભા મિશન કલામ મિશન પ્રારંભ મિશન ધવન મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? ONGC OIL BPCL રિલાયન્સ ઈન્ડ. ONGC OIL BPCL રિલાયન્સ ઈન્ડ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP