GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?

પરમાદેશ (મેન્ડામસ) : નીચલી અદાલતમાં ચાલેલા કેસની ઉપરી અદાલત સમીક્ષા કરે છે.
પ્રતિબંધ (પ્રોહીબીશન) : નિમ્ન અદાલતો દ્વારા અધિકાર ક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કાર્યવાહી ન કરવાનું ઠેરવે છે.
પ્રત્યક્ષીકરણ (હેબીયસ કોર્પસ) - ગેરકાયદેસર અટકાયતને ગેરકાનૂની ઠેરવે છે.
અધિકાર પૃચ્છા (ક્વો-વોરંટો) : જાહેર પદને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા વિરૂધ્ધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
કોષ દિવાલ
અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
કોષરસપટલ (cell membrane)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઓરિસ્સાના ___ શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો.

આપેલ બંને
નાગર
દ્રવિડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ.

ઈન્ડોનેશિયા
જર્મની
ફ્રાન્સ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
૨ણયોધ્ધો જ્યાં અનેક જખમોથી ઘવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તેને મૃત્યુ પામનારની ___ કહેવાય છે.

સૂરધન
ઠેશ
કન્થારી
ખાંભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP