ટકાવારી (Percentage)
રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે ?

10 ટકા
11⅕ ટકા
11⅑ ટકા
10⅑ ટકા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ટેબલની ટકાવારી કેટલી થાય ?

30
25
20
40

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે‌ કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ?

12
14
આપેલ પૈકી એક પણ નહીં
16

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ?

44
524
500
506

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP