GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શન વિતરણનો મધ્યક ___ થાય. 50 45 18 20 50 45 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ? કેલકર કમિટી નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી ચેલૈયા કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1944 1952 1946 1957 1944 1952 1946 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :Nobody will help you but ___ none my I me none my I me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે ? New Folder Untitled Folder Win Folder Blank Folder New Folder Untitled Folder Win Folder Blank Folder ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? વોલ્ટાએ ઓસ્ટર્ડે ફેરાડેએ એમ્પિયરે વોલ્ટાએ ઓસ્ટર્ડે ફેરાડેએ એમ્પિયરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP