Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 21% 10% 100% 20% 21% 10% 100% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ નોર્વે ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23(1/13) % 18(1/13) % 30 % 27(1/8) % 23(1/13) % 18(1/13) % 30 % 27(1/8) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? તેરેઝ ફાગુકસોવા એલિઝ હેનરિક એલેક્ઝાન્ડર બ્રાઉન શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા એલિઝ હેનરિક એલેક્ઝાન્ડર બ્રાઉન શોભિતા દુલિપલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 15 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘docile’? mean certain bright gentle mean certain bright gentle ANSWER DOWNLOAD GUJARATI MCQ APP