GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ગોપી તેના પુત્ર માટે ખામી વગરનું રમકડું ખરીદવા ઇચ્છે છે. દુકાનદાર પાસે રમકડાંની એક પેટીમાં 10 રમકડાં છે. જેમાં 3 રમકડાં ખામીવાળા છે. તો ગોપી રમકડું ખરીદે તેની સંભાવના કેટલી ? (યાદચ્છિક રીતે)

0.8
0.4
0.7
0.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘વિકાસની એક દિશા' આ કૃતિ કોની ?

ગાંધીજી
પંડિત દીનદયાળ
નરેન્દ્ર મોદી
શ્યામાપ્રસાદ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘માનવીય લાયકાત, શિક્ષણ અને અનુભવ કાર્ય કરવા માટે જરૂરી છે.’ આ પ્રકારનું લેખિત નિવેદન નીચેના પૈકી કોના દ્વારા વ્યક્ત થાય છે ?

કાર્ય-વૃદ્ધિ
કાર્ય-વર્ણન
કાર્ય-સ્પષ્ટતા
કાર્યશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ?

ઉત્તરાખંડ
જમ્મુ-કાશ્મીર
હિમાચલપ્રદેશ
સિક્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP