કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મોહાજેર-10 અટેક ડ્રોન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈરાન ઈઝરાયેલ ઈજિપ્ત UAE ઈરાન ઈઝરાયેલ ઈજિપ્ત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 10મો 14મો 17મો 20મો 10મો 14મો 17મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ? ગુવાહાટી (આસામ) ભાયખલા (મહારાષ્ટ્ર) અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ગુવાહાટી (આસામ) ભાયખલા (મહારાષ્ટ્ર) અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પાંચમો ચોથો સાતમો ત્રીજો પાંચમો ચોથો સાતમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? ભરૂચ જેપુરા સિદ્ધપુર પાલિતાના ભરૂચ જેપુરા સિદ્ધપુર પાલિતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓનલાઈન ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન (ODR) સિસ્ટમ લૉન્ચ કરી ? RBI CBDT SEBI નીતિ આયોગ RBI CBDT SEBI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP