નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂ. ___ છાપેલી કિંમત હોય. 20 50 5 10 20 50 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 500 475 5,000 450 500 475 5,000 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી રૂ. 45ની એક લેખે વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66% 60(2/3)% 60% 66(2/3)% 66% 60(2/3)% 60% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. 6 : 4 : 5 9 : 6 : 10 સ૨ખા ભાગે 3 : 2 : 2 6 : 4 : 5 9 : 6 : 10 સ૨ખા ભાગે 3 : 2 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 2200માં ખરીદેલ કૂલ૨ના રીપેરીંગના રૂા. 300 આપ્યા. તે ફૂલર 2800 રૂા. માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 12% 8% 10% 6% 12% 8% 10% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.56 રૂ. 4824.65 રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.56 રૂ. 4824.65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.