GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તાજેતરમાં સતત 10મી વાર 50 થી વધુ રન કરનાર ખેલાડીનું નામ જણાવો. હરમનપ્રીત કૌર પૂનમ રાઉત મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર પૂનમ રાઉત મિતાલી રાજ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 My father was in trouble but ___ of my two uncles helped him. neither both either 'A' or 'B' any neither both either 'A' or 'B' any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Elections ___ over peacefully, the police department felt relieved. having been been will be 'having been' & 'been' any having been been will be 'having been' & 'been' any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-315 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 6 8 12 10 6 8 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 7 47/7 36/7 41/7 7 47/7 36/7 41/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP