સામાન્ય વિજ્ઞાન (General Science) 10 વોલ્ટની બે બેટરીને શ્રેણીમાં જોડવામાં આવે તો તે પરિપથમાં કેટલા વોલ્ટ આપશે ? 10 V 20 V 30 V 5 V 10 V 20 V 30 V 5 V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? નિશ્ચિત નથી ઘટે તેનું તેજ રહે વધે નિશ્ચિત નથી ઘટે તેનું તેજ રહે વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? આલ્ડોસ્ટેરિન ઈન્સ્યુલીન થાઈરોક્સિન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન ઈન્સ્યુલીન થાઈરોક્સિન એસ્ટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? મંગળ શુક્ર પૃથ્વી ગુરૂ મંગળ શુક્ર પૃથ્વી ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? લાઈમ મોરથુથુ જીપ્સમ મીઠું લાઈમ મોરથુથુ જીપ્સમ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 18% 14% 16% 12% 18% 14% 16% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP