Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એક બાજુનું માપ 8 સે.મી. છે તો ત્રીજી બાજુનું માપ ___ હશે. 3 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 6 સે.મી. 3 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 6 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? કુમારપાળ ક્ષેમરાજ યોગરાજ ભુવડ કુમારપાળ ક્ષેમરાજ યોગરાજ ભુવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે મિતાહારી મિતભાષી શાકાહારી ખાઉધરું મિતાહારી મિતભાષી શાકાહારી ખાઉધરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન... 181 100 1098 1090 181 100 1098 1090 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. એક પણ નહિ 1 -1 0(શૂન્ય) એક પણ નહિ 1 -1 0(શૂન્ય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 420 તથા 5 2 તથા 420 440 તથા 5 420 તથા 2 420 તથા 5 2 તથા 420 440 તથા 5 420 તથા 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP