સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યાઓ લ.સા.અ. 100 અને ગુ.સા.અ. 1 છે ? 20, 5 4, 25 50, 2 10, 10 20, 5 4, 25 50, 2 10, 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 70, 42 તથા 98 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 7 14 28 2 7 14 28 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે ? -15 7 15 -7 -15 7 15 -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ? 160 સેકન્ડ 140 સેકન્ડ 100 સેકન્ડ 120 સેકન્ડ 160 સેકન્ડ 140 સેકન્ડ 100 સેકન્ડ 120 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચો.વાર (Sq.yard) = ___ ચો.મી. 0.931626 0.891263 0.983126 0.836126 0.931626 0.891263 0.983126 0.836126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9900 4912 9828 9999 9900 4912 9828 9999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP