કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતભરના 100 જિલ્લાઓમાં 100 ફૂડ સ્ટ્રીટ વિકસિત કરવાની યોજના બનાવી છે ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય આપેલ બંને એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર રાધિકા શર્મા વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ વિંગ કમાન્ડર શ્રેયા શાહ વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર રાધિકા શર્મા વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ વિંગ કમાન્ડર શ્રેયા શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કિંગ ગ્રૂપ સમિટ ક્યા યોજાઈ ? કોલકાતા પણજી પુણે વિશાખાપટ્ટનમ કોલકાતા પણજી પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ભારે વરસાદના મોનિટરિંગ માટે સમર્પિત પ્રથમ સેટેલાઈટ ફૅગયુન-3G લૉન્ચ કર્યો ? ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શિક્ષકોની નિમણૂક માટે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની યોજના બનાવી ? મધ્ય પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 સાયન્સ સમિટ ઓન ક્લીન એનર્જી ફોર ગ્રીનર ફ્યુચર ક્યા યોજાશે ? બિહાર રાજસ્થાન ત્રિપુરા હરિયાણા બિહાર રાજસ્થાન ત્રિપુરા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP