કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ? જિન્દાલ સ્ટીલ હિન્દાલ્કો (Hindalco) TATA સ્ટીલ SAIL જિન્દાલ સ્ટીલ હિન્દાલ્કો (Hindalco) TATA સ્ટીલ SAIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના કાફલામાં સામેલ કરવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પાયથન-5 ભારતે કયા દેશ પાસેથી મેળવી છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? ફ્રાંસ જર્મની અમેરિકા ભારત ફ્રાંસ જર્મની અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે સામૂહિક રસીકરણ અભિયાનને ક્રશિંગ ધ કર્વ નામ આપ્યું ? તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ કેરળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP