સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 100નો એવા શેરદીઠ ₹ 140 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવાપાત્ર બાંયધરી કમિશન ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપની ખરીદકિંમત ચૂકવે ત્યારે ___ ખાતે ઉધારશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ ખોટ ₹ 35,000 છે. માંડી વાળેલી પાઘડી ₹ 20,000 અને મળેલું ભાડું ₹ 15,000 છે. તો પડતરના હિસાબ મુજબ ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :| યાંત્રિક કલાકો | પરોક્ષ ખર્ચ |
| 21,600 | 75,600 |
| 33,600 | 93,600 |
સ્થિર પરોક્ષ ખર્ચ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ.