સામાન્ય જ્ઞાન (GK) ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ? પાકિસ્તાન શ્રીલંકા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વજીર એટલે... મંત્રી પ્રધાન સંત્રી સૈનિક મંત્રી પ્રધાન સંત્રી સૈનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? ખાતર લોખંડ કપાસ ખનિજ તેલ ખાતર લોખંડ કપાસ ખનિજ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? ઉંદવાડા નારગોલ નવસારી સંજાણ ઉંદવાડા નારગોલ નવસારી સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે ? કિંગફીશર ફ્લેમિંગો વેજી કલ્ચર મોર કિંગફીશર ફ્લેમિંગો વેજી કલ્ચર મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP