Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ એમ. પાણીકર પટ્ટાભિ સિતારામૈયા ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ એમ. પાણીકર પટ્ટાભિ સિતારામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ learning is a dangerous thing. A few Little Much A little A few Little Much A little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ટીકીટ’ શબ્દની સાચી જોડણી દર્શાવો. ટીકિટ ટિકિટ ટીકીટ ટિકટ ટીકિટ ટિકિટ ટીકીટ ટિકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP