સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ચો.વાર = ___ ચો.ફૂટ 9 90 9000 900 9 90 9000 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. 25 15 30 20 25 15 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.6 0.72 0.64 0.18 0.6 0.72 0.64 0.18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 500 1000 400 100 500 1000 400 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2620 2520 2650 2040 2620 2520 2650 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 3.75% 7% 1.25% 2.5% 3.75% 7% 1.25% 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP