શ્રેણી પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સ૨વાળો = ___ 7070 5050 6060 8080 7070 5050 6060 8080 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 9 + 19 + 29 + ___ + 99 નું મૂલ્ય શોધો. 455 540 460 450 455 540 460 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 6, 12, 20, 30, 42, ___ 50 60 56 58 50 60 56 58 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 6 (+6) 12 (+8) 20 (+10) 30 (+12) 42 (+14) 56
શ્રેણી ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી હોય, તો તે ચાર સંખ્યાઓ ___ છે. 10,12,14,16 6,14,22,30 12,16,20,24 9,15,21,27 10,12,14,16 6,14,22,30 12,16,20,24 9,15,21,27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો. 5, 8, 11, 14, ......., 320 105 મુ 64 મુ 104 મુ 106 મુ 105 મુ 64 મુ 104 મુ 106 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે, તો તે સંખ્યા શોધો. 94 97 93 83 94 97 93 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP