કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત ક્યા વર્ષ સુધીમાં રેલવેનું 100% વિદ્યુતીકરણ હાંસલ કરશે ? 2027 2024 2028 2030 2027 2024 2028 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. એક પણ નહીં આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. એક પણ નહીં આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશને ALH MK3 હેલિકોપ્ટરની નિકાસ કરશે ? ફિજિ માલદીવ બાંગ્લાદેશ મોરેશિયસ ફિજિ માલદીવ બાંગ્લાદેશ મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. એક પણ નહીં આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપેલ બંને PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. એક પણ નહીં આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હ્રાસોંગ-15 ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઉત્તર કોરિયા દ.કોરિયા સિંગાપુર ચીન ઉત્તર કોરિયા દ.કોરિયા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP