GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવી છે. 2. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિએ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સલાહ સૂચન અનુસાર કરવામાં આવે છે. 3. ગ્રામ ન્યાયાલયો એ ફરતી અદાલત (Mobile Court) છે અને તે ફોજદારી અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે. 4. ગ્રામ ન્યાયાલયની બેઠક એ જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત હશે.