Talati Practice MCQ Part - 9
એક બેગમાં રૂ. 100ની, રૂ. 50ની, રૂ. 20ની અને રૂ. 10ની નોટો સરખી સંખ્યામાં છે. જો બેગમાં કુલ રૂ. 9,000 હોય તો નોટોની કુલ સંખ્યા ___ હશે.

150
100
70
200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 1,000 નફો
રૂ. 1,000 ખોટ
નહીં નફો નહીં નુકસાન
રૂ. 2,500 ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કામિની કોકિલા કેલિ કૂજન કરે"
પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ લખો :

ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ?

Cronical
Hindustan Times
Indian Sociologist
India Awaking

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP