Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે.

1.73
173
1.41
17.3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ?

12 વખત
18 વખત
આપેલ પૈકી એક પણ નહીં
11 વખત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ગાંધીજી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરૂ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ?

ખાલી ચણો વાગે ઘણો
ઊજળું એટલું દૂધ નહીં
ઢમઢોલ માંહે પોલ
અધૂરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP