સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624405 624409 624407 624408 624405 624409 624407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (0.04)-1.5 = ___. 625 250 25 125 625 250 25 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 27 સેકન્ડ 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ હશે ? 6 અને 5 4 અને 7 2 અને 9 3 અને 8 6 અને 5 4 અને 7 2 અને 9 3 અને 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 73 37 67 87 73 37 67 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP