Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

20
13
15
21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રાતઃ કાળમાં કયો રાગ ગવાય છે ?

રાગ માલકોશ
રાગ ભૈરવ
રાગ દિપક
રાગ વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રેમાનંદ સાહિત્ય સભા કયા આવેલી છે ?

વડોદરા
અમદાવાદ
સુરત
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ?

બોઈંગ
ઓર્બિટલ
બ્લૂ ઓરિજિન
SpaceX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP