કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ '100 Days 100 Pays' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી ? એકપણ નહીં SEBI SBI RBI એકપણ નહીં SEBI SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગોવા ઝારખંડ તેલંગાણા મણિપુર ગોવા ઝારખંડ તેલંગાણા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યે દરેક જિલ્લામાં 2-2 ‘લવ-કુશ વાટિકા’ સ્થાપવાની જાહેરાત કરી ? રાજસ્થાન સિક્કિમ આસામ પંજાબ રાજસ્થાન સિક્કિમ આસામ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નેશનલ હોમિયોપેથિક કોન્ફરન્સ ‘હોમિયોકોન 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું ? મહારાષ્ટ્ર નાગાલેન્ડ ઉત્તરાખંડ મિઝોરમ મહારાષ્ટ્ર નાગાલેન્ડ ઉત્તરાખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહારાણા પ્રતાપની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 8 મે 9 મે 19 મે 6 મે 8 મે 9 મે 19 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP