Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે 100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ? ડુંગરી, જૂનાગઢ જોડિયા, જામનગર જલિયા, રાજકોટ તેહસિલ, ભાવનગર ડુંગરી, જૂનાગઢ જોડિયા, જામનગર જલિયા, રાજકોટ તેહસિલ, ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેન્દ્ર સરકારે કઈ યોજના અંતર્ગત દેશભરમાં 20 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIMS) સ્થાપવાની મંજૂરી આપી ? આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય કેન્દ્ર યોજના પ્રધાનમંત્રી પ્રાથમિક સારવાર યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય કેન્દ્ર યોજના પ્રધાનમંત્રી પ્રાથમિક સારવાર યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ? જાહેર અને ખાનગી એક પણ નહીં ખાનગી જાહેર જાહેર અને ખાનગી એક પણ નહીં ખાનગી જાહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંત આપનાર મહાનુભાવ કોણ છે ? ડેવિડ હાર્ડમેન લૂઈસ ડૂમો કાર્લ માર્ક્સ રેડલિક બ્રાઉન ડેવિડ હાર્ડમેન લૂઈસ ડૂમો કાર્લ માર્ક્સ રેડલિક બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઈ કલમમાં ભેળસેળ કરેલી ઔષધીઓ વેચવા બાબતનો ઉલ્લેખ છે ? 275 279 269 278 275 279 269 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP