Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 34 32 31 30 34 32 31 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 1², 2², 3², 4², ....,10² નો મધ્યક ___ થાય. 38.5 35.8 35.3 સેમી. 38.3 38.5 35.8 35.3 સેમી. 38.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? પરિમલ સબૂરી સુવાસ સોડમ પરિમલ સબૂરી સુવાસ સોડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? ઉદાસ ઉત્સાહી આનંદ આનંદી ઉદાસ ઉત્સાહી આનંદ આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District What time did you arrive ___ the station ? by at in on by at in on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંધિ જોડો : દેવ + ઋષિ = ___ દેવર્ષિ દેવઋષિ દેવર્ષી દેવઋષી દેવર્ષિ દેવઋષિ દેવર્ષી દેવઋષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP