Revenue Talati Exam Paper (28-02-2016)
10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

11263 રૂ.
11326 રૂ.
11236 રૂ.
11623 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?

મોંસૂઝણું
અદ્ભૂત
દિક્ષીત
અતિરીક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) ન્હાનાલાલ દલપતરામ
(c) કનૈયાલાલ મુનશી
(d) ઉમાશંકર જોશી
(1) તપસ્વિની
(2) મહાપ્રસ્થાન
(3) કાશ્મીરનો પ્રવાસ
(4) મહેરામણનાં મોતી

b-2, c-3, a-4, d-1
a-1, d-3, b-4, c-2
d-1, b-3, c-4, a-2
c-1, a-3, d-2, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.

જ્યોર્જ ઑરીઓલ
ફ્રાન્સીસ ઑલીવર
નીકોલસ સાર્કોઝી
ફ્રેન્કોઈસ ઑલાન્દે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP