Talati Practice MCQ Part - 9
આનંદ પોતાની પાસેની કુલ ૨કમનો ⅕ ભાગ અને રૂ. 10,000 રોકડા મોટા પુત્રને આપે છે, 3/10 ભાગ વચલા પુત્રને આપે છે અને બાકીનો ભાગ રૂ. 70,000 નાના પુત્રને આપે છે. આનંદ પાસે કુલ રકમ ___ હશે.

રૂ, 1,80,000
રૂ, 1,60,000
રૂ, 1,40,000
રૂ, 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

60
40
54
56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

પંજાબી
બંગાળપત્ર
ભારતભક્તિ
રાષ્ટ્રદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ?

પાટણ
જૂનાગઢ
વેરાવળ
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

26
31
30
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP