સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડથી વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી નિર્ણયની જાણ કરવામાં આવેલ ન હોય તો તે અંગે માલ સ્ટોક અંગે હવાલાની નોંધ કરતી વખતે કઈ રકમ ધ્યાનમાં લેવાય છે ?

પડતર કિંમત
બજાર કિંમત
બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે
બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP