ભાગીદારી (Partnership)
ત્રણ મિત્રો મળીને એક વેપાર શરૂ કરે છે. જેમાં રમેશ 10,000 રૂ. 4 મહિના માટે, સુરેશ 5000 રૂ. 6 મહિના માટે અને મહેશ 16,000 રૂ. 5 મહિના માટે રોકે છે. જો વર્ષના અંતે 4500 રૂ. નફો થાય તો રમેશના ભાગે કેટલો નફો આવશે ?
ભાગીદારી (Partnership)
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?