સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ.