સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. સંયુક્ત લિવરેજની કક્ષા મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એક બીજાથી ઊલટા ક્રમમાં હોય તો r = ___ થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે :