ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

અવ્યયીભાવ
તત્પુરુષ
દ્વંદ્વ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ
ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ
ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો.

ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

મારા ભક્તનો કદી નાશ થતો નથી.
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો
જેવું કર્મ તેવું ફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP