ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી' જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. દેવું × કરજ ઉમંગ × હર્ષ ઠોઠ × નબળો આળસું × ઉદ્યમી દેવું × કરજ ઉમંગ × હર્ષ ઠોઠ × નબળો આળસું × ઉદ્યમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ? પ્રશ્નવાચક અનિશ્ચયવાચક સ્વવાચક કોઈ નહીં પ્રશ્નવાચક અનિશ્ચયવાચક સ્વવાચક કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો કાંકરા ફેંકવા નડતર દૂર કરવું અડચણ ઉભી કરવી ઝીણા પથ્થર નાંખવા કાંકરા ફેંકવા નડતર દૂર કરવું અડચણ ઉભી કરવી ઝીણા પથ્થર નાંખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યનાંચલ' -છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP