ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું ભાન કરાવવું આનાકાની કરવી બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું ભાન કરાવવું આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ચા-બા ટપટપ વાસણ બાસણ પાણી બાણી ચા-બા ટપટપ વાસણ બાસણ પાણી બાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો ! સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શિખરિણી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શિખરિણી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાળ લગામ નળ બેડી નાળ લગામ નળ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસંતોષજનક અણધાર્યા અવાચક અસામઈક અસંતોષજનક અણધાર્યા અવાચક અસામઈક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP