ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' વન તો કલ્પના સમાન વન તો કલ્પના સમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા કરવા યોગ્ય" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃહા સરાહનીય સ્પૃહણીય ઈચ્છુક સ્પૃહા સરાહનીય સ્પૃહણીય ઈચ્છુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંસણી વાંસોડ વાંસલો વાંગળી વાંસણી વાંસોડ વાંસલો વાંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જી પણ જ તો જી પણ જ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ય્ ક્ષ સ્ ષ્ ય્ ક્ષ સ્ ષ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP