GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ?

નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રમેશનો જન્મ છઠ્ઠી માર્ચ, 1993માં થયો હતો. આ જ વર્ષમાં ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો તે દિવસે શુક્રવાર હતો. તો રમેશનો જન્મ કયા વારે થયો હશે ?

શનિવાર
બુધવાર
ગુરુવાર
શુક્રવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

નેટવર્ક પ્લેસીસ
કંટ્રોલ પેનલ
માય કમ્પ્યૂટર
ફાઈલ મેનેજર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
વિશ્વ આર્થિક મંચના પ્રસિદ્ધ થયેલ તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ બહારના લોકો રોજગારી માટે વસેલા છે ?

રાજકોટ
વડોદરા
સુરત
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP