ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

પર્યાયવાચક
વિરોધવાચક
સંયોજક નથી.
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જેહની જે ઘડી છૂટી નિંદા તેહની તે ઘડી આનંદા’ - વાક્યમાં કયા પ્રકારનું સર્વનામ છે ?

સાપેક્ષ
પુરુષવાચક
સ્વવાચક
અનિશ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ?

શાલિની
સવૈયા
સ્ત્રગ્ઘરા
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બાળક પડીને ઊભું થઈ ગયું. - અધોરેખાને આધારે કૃદંતને ઓળખો.

સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
વિદયર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP