ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો'

રજનું ગજ કરવું
ગજનું રાજ કરવું
બુમરાણ કરવી
રોક્કળ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે
સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP