કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT મદ્રાસ AIIMS ખડગપુર IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ AIIMS ખડગપુર IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, ગાંધીનગર IIT, બોમ્બે IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, ગાંધીનગર IIT, બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ? ક્રિસ ગેલ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ કિરોન પોલાર્ડ ક્રિસ ગેલ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ કિરોન પોલાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? આસામ બિહાર અરુણાચલ પ્રદેશ ગુજરાત આસામ બિહાર અરુણાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 5 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP