ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ?

નિષ્ફળતા મળવી
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
સ્થિતિ બદલાઈ જવી
ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ?

આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ
આ + શી + ર્ + વ્ + આ + દ
આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી.

સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી.
સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી.
સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી.
સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ?

કાગનો વાઘ થવો
નાક કપાવવુ
હથિયાર હેઠાં મૂકવાં
પેટ ચોળીને શૂળ ઊભું કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP