ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાલી ચણો વાગે ઘણો ખાળે ડૂચા ને દરવાજા મોકળા પેટનો બળ્યો ગામ માળે ડૂબતો માણસ તરણું પકડે ખાલી ચણો વાગે ઘણો ખાળે ડૂચા ને દરવાજા મોકળા પેટનો બળ્યો ગામ માળે ડૂબતો માણસ તરણું પકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઔત્તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઔત્તર ઉત્તર + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. અનિશ્ચયવાચક પ્રશ્નવાચક સાપેક્ષ દર્શક અનિશ્ચયવાચક પ્રશ્નવાચક સાપેક્ષ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લેશે સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરીતોસ પરીતોષ પરિતોષ પરિતોશ પરીતોસ પરીતોષ પરિતોષ પરિતોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP