ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

આણીપા - આ બાજુ
સરસાઈ - ચઢિયાતાપણું
હરવર - હલચલ
છાક - નશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ?

અન્યોક્તિ
અપહ્નુતિ
અતિશયોક્તિ
અર્થાન્તરન્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું.
કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો.

એક પણ નહીં
મનહર
હરિગીત
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP