ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ?

પ્રશ્નવાચક
અનિશ્ચયવાચક
સ્વવાચક
કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું.
પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ?

વર્તમાનકૃદંત
ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ?

પાણીમાં લીટા કરવા
વાતનું વતેસર થવું
કાગનો વાઘ થવો
રામમાંથી રામકહાણી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP