ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ? પ્રથમા સપ્તમી ષષ્ઠી ચતુર્થી પ્રથમા સપ્તમી ષષ્ઠી ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? જ છે રહી મા જ છે રહી મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' અનન્વય ઉપમા રૂપક યમક અનન્વય ઉપમા રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત વિશેષણ અનુગ કૃદંત નિપાત વિશેષણ અનુગ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષડ્ + યંત્ર ષટ + યંત્ર ષટ્ + યંત્ર ષડ + યંત્ર ષડ્ + યંત્ર ષટ + યંત્ર ષટ્ + યંત્ર ષડ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP