ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ?

પ્રથમા વિભક્તિ
ચતુર્થી વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ
તૃતીયા વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે?

ક્રમવાચક
આવૃત્તિસૂચક
પ્રમાણવાચક
સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?

નિ: + રવ=નીરવ
નિ: + રસ = નિરસ
ભાનુ + ઉદય = ભાનૂદય
સુ + સુપ્ત =સુષુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP