ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?

પો + અન = પવન
તથ + અપી = તથાપિ
પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ
રજની + ઈશ = રજનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે.

ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP